Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Hiten Patel

Drama Tragedy Inspirational

4  

Hiten Patel

Drama Tragedy Inspirational

આ કેવું ?

આ કેવું ?

1 min
163


થોડું આમ થયું હોત તો સારુંં થાત 

હું વિચારું છું એમ થયું હોત તો સારુંં થાત !


મળ્યું એનાથી વધારે સારું ઈચ્છે છે

મેળવ્યાનો ક્યાં કદી સંતોષ રાખે છે ? 


દિવસ આખો વિચારવામાં કાઢે 

ને આખી રાત ફાનસ લઈ જાગે !


મહેનત થી કદી વધારે ના મળે !

કેવળ આસ્થા ને માનતા ના ફળે,


ક્યારેક કિસ્મતથી પલડું નમે

તો ક્યારેક મહેનત પણ માથે પડે !


બીજાનું સુખ કદી ના પરવડે !

ઈશ્વર આગળ જૂઠું જૂઠું રડે,


મળ્યામાંથી માણવાનું ના આવડે !

અજ્ઞાત ભયમાં મોજ ને વેડફે !


જો આપણું ધાર્યું જ બધું થાય (બને)

તો પછી જગત ધણીનું શું થાય ? (ગણે)


Rate this content
Log in