STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

3  

Bhavna Bhatt

Inspirational

આ જિંદગીની પરીક્ષા

આ જિંદગીની પરીક્ષા

1 min
202

એ જિંદગી તારી પરીક્ષાથી,

રીઝલ્ટ મળે ય ના મળે,


હું અહીં જ મોજથી જન્નત કરું,

કેમકે તારી પરીક્ષા પુરી થતી નથી,


જિંદગી તારી પરીક્ષાના બોજથી,

ખુદ ઈશ્વર પૂછે મરજી મારી હવે,


જાતને એટલી હું ઉન્નત કરું,

કે જિંદગીની પરીક્ષામાં સફળ રહું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational