STORYMIRROR

જીતેન્દ્ર પરમાર

Inspirational

4  

જીતેન્દ્ર પરમાર

Inspirational

મા

મા

1 min
204

તું પ્યારી પ્યારી

મમતાની છે ક્યારી

સૌની દુલારી.


દુઃખડાં સહે

મોં પર છતાં પણ

અમૃત વહે.


એક આંખમાં 

છે સ્નેહ ભરપૂર

બીજી છે ખાલી.


મા તારુ ઋણ

કેમ કરી ઉતારું

જીવન ટૂંકું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational