જીતેન્દ્ર પરમાર
Inspirational
તું પ્યારી પ્યારી
મમતાની છે ક્યારી
સૌની દુલારી.
દુઃખડાં સહે
મોં પર છતાં પણ
અમૃત વહે.
એક આંખમાં
છે સ્નેહ ભરપૂર
બીજી છે ખાલી.
મા તારુ ઋણ
કેમ કરી ઉતારું
જીવન ટૂંકું.
લવ યુ જિંદગી
નવી શરૂઆત કર
ભાષા મારી ગુજ...
મળશે જ કિનારો
કુદરતી આફત
અભાવ છે.
અષાઢી મેઘ
મા
ગુરૂજી વટથી ફ...
રક્ષાબંધન
કમળ પુષ્પ બંને ભૂજામાં .. કમળ પુષ્પ બંને ભૂજામાં ..
દરેકના જીવનને આપે નવો આકાર .. દરેકના જીવનને આપે નવો આકાર ..
સમૃદ્ધિ આપે મા સિદ્ધિદાત્રી.. સમૃદ્ધિ આપે મા સિદ્ધિદાત્રી..
નવ રંગોમાં એ સહુથી શોભતો.. નવ રંગોમાં એ સહુથી શોભતો..
ગ્રે રંગ થકી વધે એ પળપળ.. ગ્રે રંગ થકી વધે એ પળપળ..
પ્રકૃતિ નવ નવ રંગોથી ખીલે જો .. પ્રકૃતિ નવ નવ રંગોથી ખીલે જો ..
જીવનના દરેક તબક્કે છત્ર સમુ છે મારું ઘર .. જીવનના દરેક તબક્કે છત્ર સમુ છે મારું ઘર ..
બસ આશા ઉલ્લાસના રંગે તું તારી જાતને રંગ .. બસ આશા ઉલ્લાસના રંગે તું તારી જાતને રંગ ..
જીવન સાગરમાં કુટુંબરૂપી નૈયાનો હું પતવાર છું .. જીવન સાગરમાં કુટુંબરૂપી નૈયાનો હું પતવાર છું ..
અમારી સાથે મિત્રતા તો કરી લો .. અમારી સાથે મિત્રતા તો કરી લો ..
ગઝલની જાન બન્યા આ શબ્દો .. ગઝલની જાન બન્યા આ શબ્દો ..
તેમને લાલ રંગની ચૂંદડી અને પુષ્પ ચડાવવામાં આવે.. તેમને લાલ રંગની ચૂંદડી અને પુષ્પ ચડાવવામાં આવે..
આસોમાં તું આવી માડી.. આસોમાં તું આવી માડી..
સુંદરતા ઘણી.. સુંદરતા ઘણી..
દુશ્મનને પણ પ્રેમ કરવો એ જ સાચી રીત છે .. દુશ્મનને પણ પ્રેમ કરવો એ જ સાચી રીત છે ..
ઉપકાર માનું એનો, મને જ્ઞાન દીધું .. - - ઉપકાર માનું એનો, મને જ્ઞાન દીધું .. - -
જ્ઞાન પીરસું સમ... જ્ઞાન પીરસું સમ...
તે રંગમાં ફરી રંગાઈ જાઉં છું.. તે રંગમાં ફરી રંગાઈ જાઉં છું..
જીવનપંથે રે આગળ વધજો .. જીવનપંથે રે આગળ વધજો ..
વિદ્યાર્થી સરસ્વતી ઉપાસક બની .. વિદ્યાર્થી સરસ્વતી ઉપાસક બની ..