Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

જીતેન્દ્ર પરમાર

Inspirational

4  

જીતેન્દ્ર પરમાર

Inspirational

નવી શરૂઆત કર

નવી શરૂઆત કર

1 min
360


આજ તો કંઈક તું જુદી વાત કર ?

ના આમ વારંવાર તું ફરિયાદ કર.


સુખ - દુઃખ તો આવશે ને જશે જીવનમાં

એ બધું ભૂલી તું નવી શરૂઆત કર.


એક તરફી પ્રેમમાં તું કેમ જીવે છે ?

તને કેટલો પ્રેમ છે એ જાહેરાત કર.


સમય સમયે બદલાવ તો જરૂરી છે

ના તું એની એજ જૂની ભાત કર.


દુશ્મનો આજે મિત્રો બની લાગ જોઈ બેઠા છે

એને ઓળખી તું જ પહેલા ઘાત કર.


માણસ માણસાઈ ભૂલી ગયો છે "રોશન"

કોઈ દાગ ના રહે એવી તું ઉજળી જાત કર.



Rate this content
Log in