STORYMIRROR

જીતેન્દ્ર પરમાર

Inspirational

3  

જીતેન્દ્ર પરમાર

Inspirational

કુદરતી આફત

કુદરતી આફત

1 min
278

કોરોનાની આ

કુદરતી આફત

કાયમી નથી.


હિમ્મત રાખ

ડરવાની જરાય

નથી જરૂર.


મોઢેથી માસ્ક

ના જ સરકી જાય

રાખજે ધ્યાન.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational