STORYMIRROR

Rekha Shukla

Thriller

3  

Rekha Shukla

Thriller

" માણસ"

" માણસ"

1 min
708


કહે ડીયર " માણસ" શું જોઈએ છે?

છે પોવર્ટી, એક શરતે ફૂલ કહે છે,


રેસીઝમ સીધે સીધું જોડાણ કહે છે,

ક્લિક કરો વાયોલન્સ તસ્વીરે બોલે છે,


યાદી ભરાતી સ્ત્રીની કહાની વહે છે,

ક્રાઈમ જોઈ વિસ્મય થઈ જવાય છે,


કરપ્શન કરો બંધ એ કોલ કહે છે,

અબ્યુઝ માણસ સહે, શિલા બની તો ય જીવે છે,


નીગ્લેક્ટ જોને કેમ કોના વ્હાલાં તો ય કરે છે,

ફીયર તો પછી તું શાને જીવે છે,


ગ્રીફ બની ક્યારેક ધમાલ કરે છે,

લાઈફ ના મૂળિયા ઉગ્યા જિંદગી ભાર સહે છે.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Thriller