Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shanti bamaniya

Romance

3  

Shanti bamaniya

Romance

આંખોએ ન જાણે શું કહ્યું

આંખોએ ન જાણે શું કહ્યું

1 min
277


આંખોએ આંખો સાથે નજર મેળવી ને

ન જાણે શું કહ્યું !


નજર જાણે ઝૂમીને આવી

એને મળીને આવી

હવે છવાયો છે

હવામાં નશો,

આંખોએ ન જાણે શું કહ્યું !


આંખો એ કહ્યું,

તું મને તારા રંગમાં રંગી લે.

હવે તો નજર પણ

ઝૂકી ગઈ.

આંખોએ ન જાણે શું કહ્યું !


ઓહ ! શું અંદાજ છે એનો

સમય પણ ઈશારો કરી રહ્યો છે.

આંખો એ ન જાણે શું કહ્યું !


આજે તો મારા હોઠો પર,

ગઝલ આવી ગઈ.

આંખો એ ન જાણે શું કહ્યું....!


Rate this content
Log in

Similar gujarati poem from Romance