STORYMIRROR

Shanti bamaniya

Inspirational

4  

Shanti bamaniya

Inspirational

નવી સવાર મળે

નવી સવાર મળે

1 min
399

હું તો સૂરજ ના પ્રકાશ ને લઈ ને,

રાત્રે પાંપણો ને રોશની થી ભરી દઉં..!


હું તો બંધ આંખે ચિત્ર દોરું રાત્રે,

રોજ ઊઠીને એને સજાઉ સવારમાં ..!


રાત્રે શમણાંઓની મીઠી ક્ષણ મળે,

સવારમાં ઉદય નો નવો રસ્તો મળે..!


રાત અને દિવસ દરમિયાન નું,

નવું જિંદગીનું સગપણ મળે...!


રાત મા વીતેલી યાદોને જોવા,

દિવસની નવી સવાર મળે...!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational