STORYMIRROR

Goswami Bharat

Inspirational

4  

Goswami Bharat

Inspirational

વાત કરજો

વાત કરજો

1 min
46

સરળ ને સીધી વાત કરજો,

સાવ અનોખી જાત કરજો,


સિંચી આપે સંબંધો સઘળા 

એવી ઉછેરી ને ભાત કરજો,


તડપ તણો અંધકાર મિટાવે

પ્રેમ છલકતી પ્રભાત કરજો,


ખુદની સાચી ઓળખ કરાવે

એમ કદીક મુલાકાત કરજો,


દિવસો બધાં થાકી જાય તો

મોતથી ચળકતી રાત કરજો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational