STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Abstract Others

3  

Jaya. jani. Talaja."jiya"

Abstract Others

જિંદગી હરે કોરોના રે

જિંદગી હરે કોરોના રે

1 min
275

મંદિર,મસ્જિદ,ધર્મશાળા રે, 

દેખાય આજે તાળા રે, 

મંદિર મારું વિશ્વ રૂપાળું        

સ્વાર્થનાં સર્જનહારા રે, 


પલવાર ન થાય દર્શન તારા, 

સ્વાર્થી માનવી ફરેે સારા,

કામ કેમ કરે કલ્યાણકારી રે,,,, 


મંદિર,મસ્જિદ ધર્મશાળા રેે,

અહીં ખાલી પુજારી, ખાલી દેવા રે, 

મંદિર,મસ્જિદ ધરમશાળા રે, 

દેખાઈ આજે તાળા રે, 


સરકારની મહિમા ગાતાં

વકીલ પોલીસ સારા રે,

મંદિર, મસ્જિદ, ધરમશાળા રેે

પાપ પડકારે, જિંદગી હરે કોરોના રે, 

પ્રયોગ કરતાં, તું ક્યાંં મળે રે ? 

દવા શોધતાં, ડોક્ટરગણ થાક્યાં સારા રે,

સમસ્યામાં સમદ્રષ્ટિ તું ક્યાં છૂપાયો ? 

શોધે દયાળુ ઇન્સાન તારા રે, 

મંદિર, મસ્જિદ,ધરમશાળા રે,

દેખાય આજે તાળા રે,

મંદિર મારું,વિશ્વ મારું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract