Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
જોવો છે
જોવો છે
★★★★★

© Sandip Bhatiya

Romance

1 Minutes   1.2K    5


Content Ranking

મારે તો શબ્દોનો દરિયો જોવો છે,

કાવ્યે જ પરીઓનો મેળો જોવો છે.

 

જાણું છું શબ્દોના ઘા કેવા વાગે,

તુજને આ તીરે વીંધાતો જોવો છે.

 

મેં તો બાંધ્યાં છે સ્વપ્નોમાં દેવાલય,

એમાં તુજને તો પૂજાતો જોવો છે.

 

ખોટી વાતોમાં ના ભોળવ તું આજે,

આ તારો સાચો જ ચહેરો જોવો છે.

 

મારા શબ્દોથી તું દાજ્યો છે લાગે,

શબ્દોના આસુંથી રડતો જોવો છે.

 

 

 

 

 

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..