Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Amrutlalspandan None

Inspirational Classics

3  

Amrutlalspandan None

Inspirational Classics

હૃદયની લાગણીઓને અભિવ્યક્તી

હૃદયની લાગણીઓને અભિવ્યક્તી

1 min
13.7K


હા મેં પ્રેમ કર્યો છે

એ છોકરીને

જે છોકરી પરણિત છે.

એણે વ્હાલ કર્યું છે મને

નવા જન્મેલ બાળક જેમ

મેં એનો ખોળો ખુંદયો છે.

એના સ્તનપાનમાં જન્મોની

મીઠાશી પીધી છે

એના બહુપાસમાં વિકસ્યો છું.

મોગરાની સુંગધ સમ

એની આંખમાં છલકાતા મોજામાં

હું ટીપું બનીને ભળી ગયો છું.

મારા અસ્તિત્વને ઓગળીને

સમાઈ ચુક્યો છુ મારી પ્રેમિકામાં

એનો પ્રેમ એટલે...

તેનું પર્યાય એટલે કે...

એક સ્ત્રી સાથેના તમામ સંબંધો

અસ્તિત્વના આધાર સમ મારી પ્રેયસી

ધરતીને વંદન...



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational