STORYMIRROR

Vanaliya Chetankumar

Drama

3  

Vanaliya Chetankumar

Drama

સરકાર લાવી છે યોજનાઓ

સરકાર લાવી છે યોજનાઓ

1 min
198

સરકાર લાવી છે યોજનાઓ સાગર

ચાલો એના મોજા માણીએ,


સરકારની છે સુંદર કાર્યો

ચાલો એમાં ભાગ લઈએ,


આયુષ્યમાન છે ભારતની યોજના તેનું કાર્ડ કઢાવીએ

પંચાયતી રાજ છે ગુજરાતની યોજના ચાલો એમાં ભાગ લઈએ,


વિશ્વ ગ્રાહક દિવસ છે ગ્રાહકની યોજના તેની ઉજવણી કરીએ

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર છે દેશની યોજના ગ્રાહક જાગૃત થઈએ,


દેશની છે આ સુંદર યોજના ચાલો એમાં ભાગ લઈએ

દેશ માટે છે સરકારના સુંદર કાર્યો એમાં ભાગ ભજવીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama