Joshi Yogita
Abstract
નારંગી રંગ અગ્નિનું પ્રતિક છે,
તેજ સાથે જ્ઞાનનું ઝરણું છે,
નારંગી રંગની લહેરાય છે ચૂંદડી મારી માની
મારા મનમાં જ્ઞાન સાથે તેજ લાવે છે મારી માની ચૂંદડી.
જિંદગી
જોખમ
એક મુલાકાત
રહસ્ય
મૂર્ખ
હું પુરુષ છું
બાળક નટખટ
સવાર મોકલુ છુ...
ગૃહિણી
તું જ છો
'આપણે તો બધા એક છીએ અહીં; સૌની આંખોમાં ચાહતનું ઘર શોધું છું, કેદ થઈ ઘરમાં બેઠો છું 'ધબકાર' હું; મુ... 'આપણે તો બધા એક છીએ અહીં; સૌની આંખોમાં ચાહતનું ઘર શોધું છું, કેદ થઈ ઘરમાં બેઠો...
સ્વચ્છ નભ પૂણી વાદળને રૂપેરી કોર વાવી ... સ્વચ્છ નભ પૂણી વાદળને રૂપેરી કોર વાવી ...
દાયકા મહેકે ફોરમ સાંદ્ર વિશુદ્ધ ગંધસાર.. દાયકા મહેકે ફોરમ સાંદ્ર વિશુદ્ધ ગંધસાર..
રાજ્યાભિષેક સમે શંખલા રાજમોતી ... રાજ્યાભિષેક સમે શંખલા રાજમોતી ...
'પશુ-પંખીઓને વાચા નથી, પણ લાગણીઓ ચોક્કસ છે. પોતાના પરીવારજનના મરણ અને વોયોગનું દુખ તે પણ અનુભવે જ છે... 'પશુ-પંખીઓને વાચા નથી, પણ લાગણીઓ ચોક્કસ છે. પોતાના પરીવારજનના મરણ અને વોયોગનું દ...
સૂક્કા ખેતર વચ્ચે બેઠો કણબી કેવું મલકે, ઊંચે આભે દેખી આંખ્યું ઝીણું ઝીણું છલકે, ઓણુંકા આ લાડકડીએ રાગ... સૂક્કા ખેતર વચ્ચે બેઠો કણબી કેવું મલકે, ઊંચે આભે દેખી આંખ્યું ઝીણું ઝીણું છલકે, ...
આ શાશ્વત નીરવતા અગાધ મૌન અમાસી અંધકારને આકાશી અનંતતા વચ્ચે, એક તારો બનીને આવ દોસ્ત આ શાશ્વત નીરવતા અગાધ મૌન અમાસી અંધકારને આકાશી અનંતતા વચ્ચે, એક તારો બનીને આવ દોસ...
સન્નાટાને ચિરતી ચીસ પવનની સાંભળે કોણ ? તો રવની નિરવતાનું અદ્રશ્ય આવરણ થયો. સન્નાટાને ચિરતી ચીસ પવનની સાંભળે કોણ ? તો રવની નિરવતાનું અદ્રશ્ય આવરણ થયો.
અક્ષરજ્ઞાનનો ઉજાશ મેળવી ધપીએ, વાચનનો વિસ્તાર વધારીએ ભણીએ. અક્ષરજ્ઞાનનો ઉજાશ મેળવી ધપીએ, વાચનનો વિસ્તાર વધારીએ ભણીએ.
મા એટલે સહનશીલતા, વિશાળતા અને ગહનતાનો સમન્વય... મા એટલે સહનશીલતા, વિશાળતા અને ગહનતાનો સમન્વય...
કાગડાઓ, દાવો કરે છે કાગડાઓ, દાવો કરે છે
'પાનેતર, ઘરચોળું કયાં હું માગું છું, ચુંદડી આપો તો બસ બાપુ તમે. ટીંપુ ઝંખે વ્હાલ, દરિયો વ્હાલનો, આ ક... 'પાનેતર, ઘરચોળું કયાં હું માગું છું, ચુંદડી આપો તો બસ બાપુ તમે. ટીંપુ ઝંખે વ્હાલ...
અને જો એવું કહું પણ તો મને અતિશયોક્તિનો નહીં પરંતુ તને માઠું લાગવાનો ડર છે. ક્યાંક તું એમ સમજી બેઠે ... અને જો એવું કહું પણ તો મને અતિશયોક્તિનો નહીં પરંતુ તને માઠું લાગવાનો ડર છે. ક્યા...
છેક ત્યારે સમજાયો, ઉર્જા રૂપાંતર સિદ્ધાંત, ચીચો હ્રદયની જ્યારે બની ગઈ ઍક ગઝલ. હું નથી માનતો કે છે આ ... છેક ત્યારે સમજાયો, ઉર્જા રૂપાંતર સિદ્ધાંત, ચીચો હ્રદયની જ્યારે બની ગઈ ઍક ગઝલ. હુ...
મિલનની રીત જાણે છે છતાં થાએ અજાણ્યો કાં? જવા નઈ દઉં તને હમદમ હજુ તો રાત બાકી છે. મિલનની રીત જાણે છે છતાં થાએ અજાણ્યો કાં? જવા નઈ દઉં તને હમદમ હજુ તો રાત બાકી છે.
શું છે દરિયો? મંથન કરતાં જ ઉત્તર મળ્યો, બાળ, યુવા ને વૃદ્ધ, અવસ્થાનું જ્ઞાન જો. શું છે દરિયો? મંથન કરતાં જ ઉત્તર મળ્યો, બાળ, યુવા ને વૃદ્ધ, અવસ્થાનું જ્ઞાન ...
એક મિત્ર નામે નવિન, ટૂંકા જીવન કાળ માં ખાલીપો સ્થાપીને ચાલ્યો ગયો એના વિષે બે શબ્દ ! એક મિત્ર નામે નવિન, ટૂંકા જીવન કાળ માં ખાલીપો સ્થાપીને ચાલ્યો ગયો એના વિષે બે શ...
સંબંધોના સરવૈયામાં નહીં ગોટાળા, ચોખ્ખેચોખ્ખું રાખું છું, એટલે ખટકું છું. તારી-મારી, આઘીપાછી નહીં કરવ... સંબંધોના સરવૈયામાં નહીં ગોટાળા, ચોખ્ખેચોખ્ખું રાખું છું, એટલે ખટકું છું. તારી-મા...
સૂરજને સંતાડી પટપટાવતી એ પાંપણ મળી આવે, તેમ ટચલી આંગળી પકડીને ચાલતાં શિખવેલું એક દર્પણ મળી આવે, ત... સૂરજને સંતાડી પટપટાવતી એ પાંપણ મળી આવે, તેમ ટચલી આંગળી પકડીને ચાલતાં શિખવેલું...
જીંદગી જાણે બની'તી પાનખર મારી છતાં, ત્યાં વસંતી વાયરો લાવી ગયા છે અજનબી. જીંદગી જાણે બની'તી પાનખર મારી છતાં, ત્યાં વસંતી વાયરો લાવી ગયા છે અજનબી.