Kinjal Pandya
Romance
તારા હાથમાં મારો હાથ રહે,
તો જીવવાની મજા આવે.
છલકતા જામ તારા હોઠે અડાડી દે,
તો પીવાની મજા આવે,
ફેલાશે ગામમાં વાત આપણાં પ્રેમની,
તો મળવાની મજા આવે.
તારા ગાલમાં ખંજન પડેને હું બહેકું,
તો તને પામવાની મજા આવે.
વસંત
બંદગી
તો મજા આવે
દરિયાનો વિરહ
ગુનાહ
એક ઘટના
જિંદગી
.. તો મજા આવે
હેમ
તારા વગર
હાથમાં ઈશ્વર હવે જો હાથ આપે. .. હાથમાં ઈશ્વર હવે જો હાથ આપે. ..
મારા જીવનના આધાર... મારા જીવનના આધાર...
ને છબીમાં રહી એ ડરી.. ને છબીમાં રહી એ ડરી..
મન કહે મળ્યાં પણ પામ્યા નહીં.. મન કહે મળ્યાં પણ પામ્યા નહીં..
દર્દને ગાયા કરીને શું મળે .. દર્દને ગાયા કરીને શું મળે ..
'દિવસમાં તડપતા નયન ને રાતનો એ વિરહ, જાણે કે આંસુની સહીથી બનાવી મેં કલમ, જે કલમના અક્ષરોમાં રેલાય એ મ... 'દિવસમાં તડપતા નયન ને રાતનો એ વિરહ, જાણે કે આંસુની સહીથી બનાવી મેં કલમ, જે કલમના...
ક્ષણોની છૂપી યાદ જગાવી જતું કોઈ.. ક્ષણોની છૂપી યાદ જગાવી જતું કોઈ..
'સવાર પડતાં ને આંખ ખુલતા, મારા શ્વાસોશ્વાસમાં અનુભવાય છે તું, ને માણવા જતાં ક્યાં ખોવાય જાય છે તુ ?'... 'સવાર પડતાં ને આંખ ખુલતા, મારા શ્વાસોશ્વાસમાં અનુભવાય છે તું, ને માણવા જતાં ક્યા...
'જેને પ્રેમ શિખવાડ્યો હતો હવે, એ એમાં મને નચાવતા શીખી, તને કેમ કહું ?' સુંદર હળવી કવિતા રચના. 'જેને પ્રેમ શિખવાડ્યો હતો હવે, એ એમાં મને નચાવતા શીખી, તને કેમ કહું ?' સુંદર હળ...
પડછાયો થઈ મળવા આવજે.. પડછાયો થઈ મળવા આવજે..
હરિ સાથે મિલનનો.. હરિ સાથે મિલનનો..
'તારી ભાવાત્મક ધમકીઓનો, કરી સ્વાર્થી ઉપયોગ તેં પણ ખરું રચ્યું તરકટ. તાકધીન તાકધીન તૂટક-તૂટક, વશીકરણ ... 'તારી ભાવાત્મક ધમકીઓનો, કરી સ્વાર્થી ઉપયોગ તેં પણ ખરું રચ્યું તરકટ. તાકધીન તાકધી...
'એમ તો સહન કરી લઉં છું બધું જ હું, પણ વાત જયારે તારાથી દુર જવાની આવી જાય છે, ત્યારે તકલીફ મને પણ થા... 'એમ તો સહન કરી લઉં છું બધું જ હું, પણ વાત જયારે તારાથી દુર જવાની આવી જાય છે, ત્...
'તને યાદ છે ? નાના હતાં ત્યારે નદી કિનારે વડવાઈએ ઝૂલા ખાતા થોડા મોટા થયા ને આંગણામાં ઝાડની ડાળીએ દો... 'તને યાદ છે ? નાના હતાં ત્યારે નદી કિનારે વડવાઈએ ઝૂલા ખાતા થોડા મોટા થયા ને આંગ...
'આજકાલ વિચારું ખરેખર પ્રેમ હતો તેમની બાજુથી, કે પછી પ્રેમ નો વહેમ હતો મારી બાજુથી, હંમેશા પ્રેમ રહેશ... 'આજકાલ વિચારું ખરેખર પ્રેમ હતો તેમની બાજુથી, કે પછી પ્રેમ નો વહેમ હતો મારી બાજુથ...
'જાણ્યું બધું એના વિશે, પણ એ ના મળ્યા રસ્તામાં, અમે મળ્યાં અજાણ્યાં એક રસ્તામાં, જે માગ્યું જીંદગીમા... 'જાણ્યું બધું એના વિશે, પણ એ ના મળ્યા રસ્તામાં, અમે મળ્યાં અજાણ્યાં એક રસ્તામાં,...
'તું ખ઼ુદાએ કબૂલ કરેલ મારી દુવા છે, તું પાનખરમાંય સાથે રહે એ ડાળ છે, તું મને હસાવી વસંતને નિમંત્રે છ... 'તું ખ઼ુદાએ કબૂલ કરેલ મારી દુવા છે, તું પાનખરમાંય સાથે રહે એ ડાળ છે, તું મને હસા...
લાગણી અને છલોછલ પ્રેમ.. લાગણી અને છલોછલ પ્રેમ..
મળી ના એવી કોઈ લપસણી.. મળી ના એવી કોઈ લપસણી..
તું મને હસાવી વસંતને નિમંત્રે છે.. તું મને હસાવી વસંતને નિમંત્રે છે..