STORYMIRROR

Vanaliya Chetankumar

Drama

3  

Vanaliya Chetankumar

Drama

લડવૈયા

લડવૈયા

1 min
214

વંદન કરું છું આજે દેશના લડવૈયાને

આજે તારા શરણે આખું વિશ્વ છે,


નથી કંઈ ચિંતા તમોને તમારી અને પરિવારની

દેશ માટે હર હંમેશ તૈયારી છે તમારી,


આજે દેશની સરકાર તમોને મુખ્ય ગણે છે 

તમે છો દેશની સરકારની તાકાત,


આજે રજાની તમને કોઈ આશ નથી

દેશ માટે તમે હર હંમેશ સાથ છો,


આજે તમે લોકોનો શ્વાસ છો

દેશનો આધાર અને વિશ્વાસ છો તમે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama