STORYMIRROR

Vipul Borisa

Romance

3  

Vipul Borisa

Romance

પ્રીત

પ્રીત

1 min
457

તારી ને મારી વચ્ચે એક રીત અનોખી રહેવાની.

તું મારાથી દૂર, હુંં તારાથી દૂર,

પણ આપણી વચ્ચે પ્રીત તો રહેવાની.


તારી ને મારી આ હારમાં એક અનોખી જીત તો

રહેવાની.

તું મારાથી દૂર, હું તારાથી દૂર,

પણ આપણી વચ્ચે પ્રીત તો રહેવાની.


અરે ગમ ના કર, તારા ને મારા પ્રેમ આગળ આ દુનિયા ભયભીત તો રહેવાની.

તું મારાથી દૂર, હું તારાથી દૂર,

પણ આપણી વચ્ચે પ્રીત તો રહેવાની.


ખુદા ને પણ મે કહી દીધું, માત્ર એને જ પામવાની આપણી અંત સુધી જીદ્દ તો રહેવાની.

તું મારાથી દૂર, હું તારાથી દૂર,

પણ આપણી વચ્ચે પ્રીત તો રહેવાની.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Vipul Borisa

શબ્દ

શબ્દ

1 min વાંચો

સાંજ

સાંજ

1 min વાંચો

સરળતા

સરળતા

1 min વાંચો

નાટક

નાટક

1 min વાંચો

ઈચ્છા

ઈચ્છા

1 min વાંચો

ઈર્ષા

ઈર્ષા

1 min વાંચો

નમો

નમો

1 min વાંચો

અલગ

અલગ

1 min વાંચો

Similar gujarati poem from Romance