Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Inspirational Others

3  

Chaitanya Joshi

Inspirational Others

નૂતન વર્ષાભિનંદન.

નૂતન વર્ષાભિનંદન.

1 min
8.5K


નૂ- નૂર રહે ચહેરે સદા રમતું સાલ મુબારક.

ત-તનને તંદુરસ્તી સારી બક્ષતું સાલ મુબારક.


ન- નયનોથી વહાલ નીતરતું સાલ મુબારક.

વર્ષા- વર્ષા ધનની હો વરસાવતું સાલ મુબારક.


ભિ-ભિન્ન ભિન્ન ભાવોથી છલકાતું સાલ મુબારક.

નં- નંદનવન ધરામાં સરજતું સાલ મુબારક.


દ-દયાને દાતારીથી પ્રકાશતું સાલ મુબારક.

ન- નમ્રતા જેવા ગુણોથી શોભતું સાલ મુબારક.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational