Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Margi Patel

Romance

3  

Margi Patel

Romance

વફા ની ખુશ્બૂ ...

વફા ની ખુશ્બૂ ...

1 min
222


તારી વફા-બેવફાના ચક્કરમાં નથી પડવું મારે,

તને દિલ ખોલીને પ્રેમ કરવો છે મારે...


તારા સાચા-ખોટા વાયદામાં નથી પડવું મારે,

સાથ વચન નિભાવવા છે મારે...


તારા આલીશાન ઘર કે બંગલો નથી જોઈતો મારે,

તારી લાગણીનો એક અંશ જ જોઈએ છે મારે ...


તારી કડવાશ કે મીઠાશ નથી જોઈતી મારે,

તારી સાથે વીતેલા વર્ષોની યાદો જોઈએ છે મારે...


તારી સાથેનો રાત-દિવસ નથી જોઈતો મારે,

ફક્ત તારી સાથેની છેલ્લી મુલાકાત જોઈએ છે મારે...


તારા ફૂલો કે રાતરાણીની ખુશ્બુ નથી જોઈતી મારે,

તારી વફાની હલકી ખુશ્બૂ જોઈએ છે મારે...


Rate this content
Log in

Similar gujarati poem from Romance