આભાર
આભાર
રામ કહે,
"હે કૈકેયીજી!
તમારો અાભારી છું,
કે તમે મારા માટે
'વનવાસ' માગ્યો...
કોઈ મહાનગરનો 'જનવાસ'
માગ્યો હોત,
તો મારું શું થાત ?!"
રામ કહે,
"હે કૈકેયીજી!
તમારો અાભારી છું,
કે તમે મારા માટે
'વનવાસ' માગ્યો...
કોઈ મહાનગરનો 'જનવાસ'
માગ્યો હોત,
તો મારું શું થાત ?!"