Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Umesh Tamse

Inspirational Others

3  

Umesh Tamse

Inspirational Others

ધબકાર છે

ધબકાર છે

1 min
2.6K


જીવન જીવવું એ જ પડકાર છે,

લડી જાય એને નમસ્કાર છે.


જે માનવ કરે છે સમયની કદર,

ખરેખર જીવન એનું સાકાર છે.


મળી જાય માંગ્યા વગર કાંઇપણ,

જીવનમાં થતો એ ચમત્કાર છે.


મળે દર્દ માનવને સરખો અહીં,

દરદનો તો કયાં કોઈ આકાર છે ?


જીવન જીવે જે અન્ય માટે અહીં,

જગતમાં થતો એનો સત્કાર છે.


અને કર્મ સૌ સ્વાર્થ ખાતર કરે,

એ માનવ ઉપર સૌને ધિક્કાર છે.


સદા દર્દમાં પણ જે હસતો રહે,

એ બીજું કો નહિ માત્ર ધબકાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational