બ્રહ્મનાદનું ધામ
બ્રહ્મનાદનું ધામ
વહેલી સવારે
સૂરજ ઉગતાં જ
આજે ----
હથેળીમાં જીલી લીધો
અને -----
જીવનના ઉઘાડેલા
દ્વારેથી
સઘળા કિરણોનું
તેજ ફેલાઈ ગયું
ને ----
અંતરના ચોકમાં
ગુંજ્યો છે નાદ
સત્ય ---
પ્રેમ ---
કરુણા ---
જીવન બન્યું
બ્રહ્મનાદનું ધામ.
વહેલી સવારે
સૂરજ ઉગતાં જ
આજે ----
હથેળીમાં જીલી લીધો
અને -----
જીવનના ઉઘાડેલા
દ્વારેથી
સઘળા કિરણોનું
તેજ ફેલાઈ ગયું
ને ----
અંતરના ચોકમાં
ગુંજ્યો છે નાદ
સત્ય ---
પ્રેમ ---
કરુણા ---
જીવન બન્યું
બ્રહ્મનાદનું ધામ.