Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Akha Chhapa

Classics

0  

Akha Chhapa

Classics

જેમ ઊંડો કુવો ને ફાટી બોખ.

જેમ ઊંડો કુવો ને ફાટી બોખ.

1 min
120


રતા કોણ ને સાધન કશું,

સુણિ માની મન કરવા ધસ્યું;

વાતે વાતે વાધ્યો વિસ્તાર,

જેમ ધુમાડો થયો નવસાર,

અખા વિચારી જોતાં ફોક,

જેમ ઊંડો કુવો ને ફાટી બોખ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics