સંબંધ
સંબંધ
રોપ્યું એક સંબંધ બીજ,
દિલની ભૂમિ પર,
પ્રેમરૂપી ખાતરથી,
આપ્યું એને પોષણ.
લાગણીઓના,
વરસાદથી કરી સિંચાઈ,
આજે એ વટવૃક્ષરૂપી,
દુનિયા બની મારી.
રોપ્યું એક સંબંધ બીજ,
દિલની ભૂમિ પર,
પ્રેમરૂપી ખાતરથી,
આપ્યું એને પોષણ.
લાગણીઓના,
વરસાદથી કરી સિંચાઈ,
આજે એ વટવૃક્ષરૂપી,
દુનિયા બની મારી.