Bhavna Bhatt

Classics

2  

Bhavna Bhatt

Classics

વટલાઈ

વટલાઈ

1 min
67


અંજલિબહેનને સાહિત્ય જગતમાં અપાર મહેનત પછી મળેલી સફળતાને લીધે સ્ટેજ પર એમનો સન્માન સમારોહ હતો. એમનું નામ બોલાયું એટલે એ સ્ટેજ પર એવોર્ડ લેવા ગયાં. એટલે પહેલી હરોળમાં બેઠેલા બે મહાનુભાવો કહે 'આનું તો નામ પણ સાંભળ્યું નથી ને એવોર્ડ મળ્યો ?

ત્રીજો સાંભળીને આંખ મિચકારી ને કહે એ આપણી જેમ વટલાઈ નથી.


Rate this content
Log in

Similar gujarati story from Classics