STORYMIRROR

RASIKBHAI PARMAR

Classics Fantasy Inspirational

3  

RASIKBHAI PARMAR

Classics Fantasy Inspirational

*: વિજયા દશમી :*

*: વિજયા દશમી :*

1 min
13

*આજે "વિજયા દશમી" નો તહેવાર!*

પાંચ જ્ઞાનેન્દ્રિયો: દૃષ્ટિ, શ્રવણ, ગંધ, સ્વાદ અને સ્પર્શ!

પાંચ કર્મેન્દ્રિયો: નેત્ર, કર્ણ, નાસિકા, જિહ્વા અને ત્વચા!

બંને મળી દસ ઇન્દ્રિય પરનો વિજય તે - "દશેરા"!

કામ, ક્રોધ, લોભ, મોહ, ઇર્ષા, અહંકાર, આળસ, હિંસા, પાપ અને ચોરીના ત્યાગની પ્રેરણા આપે છે તે - "દશેરા"!

આત્મ રક્ષણ માટેના જરૂરી શસ્ત્રો, આયુધોના પૂજનનો દિવસ તે - "દશેરા"!

આસુરી શક્તિ પર દિવ્ય શક્તિનો વિજય તે - "દશેરા"!

વિજય પ્રસ્થાન માટેનો શુભ દિવસ તે - "દશેરા"!

*- દશે દિશાઓ આપનું સ્વાગત કરે! સર્વત્ર આપનો વિજય હો!*

*"વિજયાદશમી" પર્વની આપ સૌને શુભ કામનાઓ!*


Rate this content
Log in

Similar gujarati story from Classics