STORYMIRROR

RASIKBHAI PARMAR

Classics Fantasy Inspirational

2  

RASIKBHAI PARMAR

Classics Fantasy Inspirational

*: શિતળા સાતમ પર શુભેચ્છા સંદેશ :*

*: શિતળા સાતમ પર શુભેચ્છા સંદેશ :*

1 min
10

આજે શીતળા સાતમ!

શીતળ થવાની સાતમ.

છ દિવસના અથાક પરિશ્રમ બાદ શાંત થવાનો સાતમો દિવસ એટલે શીતળા સાતમ.

ટાઢું, ઠંડુ, શીળુ ભોજન કરી સંતોષ માની સ્વીકારી લેવાની સાતમ.

એક સમયે ગમે તેનાથી ગુજરાન ચલાવી લેવું તેનો સંદેશ છે સાતમ.


આપ સહુને શીતળા સાતમ ના પર્વની તેના સાચા સંદેશ ની શુભકામનાઓ!


*રસિક વ પરમાર "રવ" વસાઈ - ફિંચાલ, પાટણ ઉ.ગુ.(૨૫/૦૮/૨૪)*


Rate this content
Log in

Similar gujarati story from Classics