સલામ
સલામ


આજ જ્યારે સરહદ પરથી સો લાશ એક સાથે આવી. જેના ઉપર ભારત દેશના ધ્વજને પાથરવામાં આવ્યા. ત્યારે મને અચાનક એ સો સ્ત્રીઓની યાદ આવી ગઈ કે જેમણે માથા પર સિંદૂર લગાડીને પોતાના સુહાગ ને સરહદ પર દેશ
or: rgb(51, 51, 51); background-color: initial;">ની રક્ષા માટે મોકલેલા હશે. અને એ સો મા ની યાદ આવી ગઈ જેમણે આ સો શહીદોને એક એક દિવસ ગણી ગણીને મોટા કર્યા હશે.
ઓ શહીદો તમને સલામ, તમે દેશ માટે કુરબાન થયા. પણ શત શત સલામ ઓ શહીદોની વિધવાઓ અને શહીદોની માતાઓ. તમે દેશ માટે સર્વસ્વ ન્યોચ્છાવર કરી દીધું.