પા પા પગલી
પા પા પગલી
ઢોલું ભોલું જેવી લાગતી વિશાખા સાડા ત્રણ વર્ષની હતી ત્યારે ચાલતા શીખી હતી. તે શાળાએ જતી હતી, અભ્યાસમાં ધ્યાન આપતી હતી અને પ્રથમ નંબર સાથે પાસ થતી હતી. પણ તે રમતગમતમાં પાછળ પડતી હતી તેના શરીર ને લીધે.
શાળા છોડ્યાના દસ વર્ષ પછી જ્યારે જૂના મિત્રોએ રીયુનિયન પાર્ટી રાખી હતી,
ત્યારે વિશાખા ને જોઈને બધાય ને એક જ સવાલ જાગ્યો, " વિશાખા તું ?"
