જન્મદિવસની નફરત
જન્મદિવસની નફરત
પાયલને એકલતાની સારી રીતે ખબર હતી કેમ કે તેને એકલતા સાથે જ દોસ્તી હતી. એનાં દોસ્તોને તે ક્યારેય એકલાં નહોતી પડવા દેતી જ્યારે તેઓનો જન્મદિવસ હોય. પણ તેનાં જન્મદિવસે જ કોઈ ને કોઈ કારણસર તેને એકલું રહેવું પડતું.
આ વર્ષે તેને મનમાં હતું કે દેવ એને એકલી નહીં પડવા દે. તેના જન્મદિવસ નિમિત્તે તે આખો દિવસ તેની સાથે વિતાવશે. ગયાં વર્ષે તેને દેવે વચન આપ્યું હતું કે તે પાયલની એકલતા સાથે દોસ્તી તોડાવી નાખશે, પણ ..
