STORYMIRROR

Margi Patel

Comedy

2  

Margi Patel

Comedy

નટખટ દાદી

નટખટ દાદી

1 min
492

હાય!! દાદી કેટલી તમે કસોટી જીવનની દેખશો. હવે અમને પણ આપો ને. તમે તો રિપીટ ટેલિકાસ્ટ પણ દેખો છો. દાદી એ તરત જ સોનલ ને કહી દીધું કે, " ચૂપ રે ચંપા. દેખવા દે. " આટલું સાંભળતા જ સોનલ ત્યાંથી ચાલી ગઈ.

બીજા દિવસે રાજે બા ને પૂછ્યું કે, " બા, તને કસોટી ખુબ જ ગમે છે? " બા એ જવાબ માં હા પણ કહી.

બસ એટલામાં જ સોનેલે બા ને બીજો સાવલ પૂછ્યો. કે, " બા તું રોજ એક જ એપિસોડ 3 વાર દેખે છે. તો મને જરા સ્ટોરી તો કે !!! "

બા એ જવાબ માં કહ્યું કે, " જાને ચંપા !! હેરાન કેમ કરે છે? સિરિયલમાં શું ચાલે છે એ તને ખબર. હું તો બસ બધાની સાડીઓ, દાગીના જ દેખું છું. "

આટલું સાંભળતા જ રાજ અને સોનલ ખુબ જ જોર જોરથી હસવા લાગ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Comedy