STORYMIRROR

Hiral Hemang Thakrar

Inspirational Abstract

4  

Hiral Hemang Thakrar

Inspirational Abstract

મુસાફરી

મુસાફરી

1 min
14.7K


અમુક કલાકોની મુસાફરી હતી, 

અનાયાસ જ ઓળખાણ થઈ હતી. 

એણે વેર્યુ હતું નિર્દોષ સ્મિતને,

પછી વિચારોની આપ-લે થઈ હતી. 

સંબંધ તો કાંઈ જ નહોતો અમારો,

પોતીકાપણાની લાગણી થઈ હતી. 

મંઝિલ આવી પોતપોતાનીને,

અધુરી આ કહાની રહી ગઈ હતી. 

અવર્ણનીય ક્ષણો હતી એ જીવનની,

જયારે અજનબી સાથે મુલાકાત થઈ હતી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational