ખેતરોની ક્યારીમાં રૂપ ઉઘડે,સાંજ કેસરયાળું કેસર ઘોલે છે. ખેતરોની ક્યારીમાં રૂપ ઉઘડે,સાંજ કેસરયાળું કેસર ઘોલે છે.
રૂમાલ ગોતો હવે આંસુ હશે આંખમાં'માસ્તર' કરે છે જુઓ ભેંકારની વારતા રૂમાલ ગોતો હવે આંસુ હશે આંખમાં'માસ્તર' કરે છે જુઓ ભેંકારની વારતા
ખિલાવટના રવાડે ચડેલા જીવન વૃક્ષમાં દરેક ડાળખી ફૂલ ને ફળથી લચેલી હોય છે ખિલાવટના રવાડે ચડેલા જીવન વૃક્ષમાં દરેક ડાળખી ફૂલ ને ફળથી લચેલી હોય છે
તારા વગર આ આંખો, દ્રશ્યોય અજનબી છે તારા વગર આ આંખો, દ્રશ્યોય અજનબી છે