Hiral Hemang Thakrar

Inspirational

2  

Hiral Hemang Thakrar

Inspirational

અલગ રીતે ઉજવણી

અલગ રીતે ઉજવણી

1 min
1.4K


મેઇનડોરની બેલ રણકે છે ગ્રીષ્મા દરવાજો ખોલે છે.

"આવોને પુનમઆંટી..."

"બેટા તમે કાલે બહાર ગયા હતા? મારો લાલુ તારા પાસે રાખડી બંધાવા આવ્યો હતો."

"પૂનમઆંટી તમે બેસો, હું ચા લઈને આવું, ચાની ચુસ્કી લેતાં વાત કરીએ." 

"આંટી મારે સગો ભાઇ નથી અને શરદને સગી બહેન નથી. અમને એવા પિતરાઈ ભાઇબહેન સાથે તહેવાર મનાવો ન ગમે. જે વરસના એક જ દિવસે યાદ કરે. અમારા લગ્નને ત્રણ વર્ષ થયાં. અમે દર વર્ષે રક્ષાબંધનના તહેવારને અલગ રીતે ઉજવીએ છીએ. એકબીજાને ટાઇમ આપીએ ક્યાંક ફરવા જતાં રહીએ. કાલે અમે સાપુતારા ફરવા જતા રહ્યાં હતાં મોડી રાત્રે પાછા ફર્યા."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational