Hiral Hemang Thakrar

Tragedy

3  

Hiral Hemang Thakrar

Tragedy

જે થાય તે કરી લે

જે થાય તે કરી લે

1 min
7.6K


બધાં પ્રયત્ન કરી ને થાકી હતી, આખરે આજે તેણે કરી બતાવ્યું એની 30 મી વર્ષગાંઠ પર એ આ દુનિયા છોડી ને જતી રહી , મૌત ને વહાલું કરી લીધું.
પતિ તુંડમીજાજી હતો એ વારેવારે સમજાવતી પણ સામે એને જ ધમકી મળતી હું તો આવો જ રહીશ તારા થી જે થાય તે કરી લે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy