STORYMIRROR

Shanti bamaniya

Tragedy Inspirational

3  

Shanti bamaniya

Tragedy Inspirational

કન્યા

કન્યા

1 min
220

કન્યા એટલે લક્ષ્મી.

મંગળ સ્વરૂપ.

કન્યાને કોઈપણ શાસ્ત્રમાં મંગલ છે એવું નથી

કહેવામાં આવ્યું ..

મંગળ કળશ ને લાત મારીને કોઈ બહાર નથી ફેકતું..

એને હંમેશા ઘરની અંદર ઢોળવામાં આવે છે ...

તો પછી ભૃણહત્યા કરીને !

કન્યા લક્ષ્મી ને કેમ મારી નાખવામાં આવે છે ?

મંગળ કળશ ને કેમ ત્યજી દેવામાં આવે છે ?


Rate this content
Log in

Similar gujarati story from Tragedy