STORYMIRROR

Neeta Chavda

Romance

3  

Neeta Chavda

Romance

કંઈક આવું પણ થાય ભાગ - 4

કંઈક આવું પણ થાય ભાગ - 4

3 mins
198

રાજ : - સાંજના બાર વાગે સોનલને મેસેજ કરે છે અને જન્મદિવસની શુભેચ્છા આપે છે.

સોનલ : - જવાબ આપતા થેંક્યું કહે છે.

રાજ : - હવે જવાબ આપ કે તું કાલે મારી સાથે આવીશ કે નહિં મારી સાથે પુરો દિવસ રહીશ કે નહિં ?

સોનલ : - ના, સોરી.

(રાજની એક ફ્રેન્ડ બંસીનો ફોન આવે છે. પણ સોનલ કામમાં હોવાથી ફોન ઉપાડતી નથી પછી બંસી કોમલના ફોનમાં ફોન કરે છે. ઘરે મહેમાન હોવીથી કંઈ વાત કરતી નથી. સોનલ કામમાં હોવાથી કોમલ બંસી સાથે વાત કરાવી દે છે.)

બંસી : - ઓય . શું થયું તને ? અમે આટલી મસ્તી કરી તો ખોટુ લાગી ગયું તને.

સોનલ : - ના એવું કંઈ નથી.

બંસી : - તો શું ખોટું લાગ્યું તને ? પારૂલે તને કીધું એનું ખોટું લાગ્યું તને ?

સોનલ : - ના.. હું કામ માં છું પછી ફોન કરું.

કોમલ વાત કરે છે. પછી ફોન કાપી નાખે છે.

રાજ : - સાંજે સોનલને મેસેજ કરે છે. તું આવીશ કે નહિં ? 

સોનલ : - સોરી. હું નહિં આવું.

રાજ : - ઘણા મેસેજ કરે છે hii, hello, please ..

સોનલ : - સોરી

રાજ : - રીસાઈ જાય છે.

સોનલ : - મેસેજ નથી કરતી પછી.

કોમલ : - આવું ન હોય. તારો જન્મદિવસ ઉજવવા માંગે છે જીજું થોડો ટાઈમ સાથે રહેશે તો જાને. સવારની વાત નથી કરતી સરખી.

સોનલ : - નથી કરવી વાત ..

કોમલ : - સોનલ તું જાય છે તો જા. કેટલા દિવસથી જીજુ આ દિવસની રાહ જોવે છે.

સોનલ : - હા તો શું કરૂં ?

કોમલ : - હા તો તું કાલે જાય છે કર મેસેજ ચાલ તને મારી કસમ છે.

સોનલ : - એય . કસમ ના દે તારી .

કોમલ : - દઈશ જ .. તારે મને મારી નાખવી છે.

સોનલ :- ઓય. તારી કસમ તો પાળવી જ પડે ને તને થોડી મરવા દવ.તું તો મારી જાન છો.

કોમલ : - તો કર ચાલ.

સોનલ : - રાજને મેસેજ કરે છે.hii, helloક્યાં ખોવાઈ ગયાં ?

રાજ : - કોઈ જવાબ નથી આપતો.

સોનલ : - બોલો ક્યાં જાવું કાલે ?

રાજ : - જવાબ આપતા કહે છે ક્યાંય નય !

સોનલ : - કેમ ?

રાજ : - એમ જ.

સોનલ : - કેમ એમ જ રાજને મનાવે છે.

રાજ : - બસ !

સોનલ : - જાવું હોય તો કહો.

રાજ : - રાજ માની જાય છે અને કહે બોલો ક્યાં જવું છે ?

સોનલ : - ક્યાંક બહાર જઈએ

રાજ : - ઓકે.

સોનલ : - જન્મદિવસની સવાર થઈ .

રાજ : - સવારે સોનલને લેવા પહોંચી જાય છે.

(સોનલ અને રાજ બંને લોંગડ્રાઈ પર નીકળી જાય છે, આખો દિવસ બેય સાથે સમય વિતાવે છે. બંને બહુ મસ્તી કરે છે, એસીવાળી હોટેલમાં બંને સાથે બેસીને જમે છે. ઠંડું પીવે છે, આમ સમય પસાર થય ગયો અને સાંજ પડતા બને ઘરે પહોંચી જાય છે.પછી તો બેય આમ જ મળતાં રહેતા)

સોનલ :- એક દિવસ સ્ક્રીન ફોટો સ્ટેટસમાં મુકે છે.

રાજ : - સોનલનાં સ્ટેટસ જોઈને વાત નથી કરતો.

(ખબર નહીં કોન જાણે કોની નજર લાગી ગઈ અને એક દિવસ અચાનક જ સાંજે રાજે સોનલને બ્લોક કરી દીધી.)

સોનલ : - મેસેજ કરે છે ને કહે છે કે કેમ આવું કરો.?

રાજ : - તમને નથી ખબર ?

સોનલ : - શું ખબર નથી મને ! મને કહો.

રાજ : - અત્યારે હું કામમાં છું, ફ્રી થઈને કોલ કરું.

સોનલ : - કોલની રાહ જોવે છે. પરંતુ રાજનો કોઈ કોલ નથી આવતો.

રાજ : - મનમાં ને મનમાં સોનલ પર શક કરે છે.

સોનલ : - રાજના કોલની રાહ જોઈને થાકી પછી રાજને મેસેજ કરે છે. હાય શું કરો ? તમે કોલ કરવાના હતાં ને કેમ કોલ ન ક્યોઁ ?

રાજ : - કોઈ જ જવાબ આપ્યો નહિં.

સોનલ : - ફોન કરે છે.

રાજ : - કોલ રિસીવ નથી કરતો.

સોનલ : - ફરી રાજને ફોન કરે છે.

રાજ : - એ ફોન રિસીવ કયોઁ.. અને

(વિશ્વાસથી બનેલા આ સંબંધ પર નાની એવી તિરાડ પડી ગઈ હતી. શું સોનલનો પ્રેમ અને વિશ્વાસ સફળ થશે કે તિરાડ હજું મોટી ને મોટી અને ઊંડી થતી જશે ?)

તે જાણવાં માટે જોડાયેલા રહો મારી રચના સાથે અને જાણો કંઈક આવું પણ થાય ભાગ - 5માં

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Romance