કંઈક આવું પણ થાય. ભાગ - 3
કંઈક આવું પણ થાય. ભાગ - 3
રાજ : - તમારે કોઈ બોયફ્રેન્ડ છે ?
સોનલ : - ના.
રાજ : - હાશ....
સોનલ : - કેમ શું થયું ?
રાજ : - કંઈ નય બસ એમ જ...
સોનલ : - ઓકે.... તમારે ગર્લફ્રેન્ડ છે ?
રાજ : - ના કોઈ નથી.
સોનલ : - ઓહ... કોઈ તો હશે...
રાજ : - ના કોઈ નથી.
સોનલ : - ઓકે...
રાજ : - તે જ દિવસે રાતના અગિયાર વાગે સોનલને પ્રપોઝ કરે છે.
સોનલ : - પ્રતિઉતર આપતા કહે છે ના આપડે દોસ્ત બની ને વાત કરીએ.
રાજ : - તમારો જવાબ આપો.
સોનલ : - મારી ના છે.
રાજ : - શું ખામી છે મારાંમાં ?
સોનલ : - કંઈ નય.
રાજ : - તો શું વાંધો છે ?
સોનલ : - વાધો કંઈ નથી પણ સોરી...
રાજ સોનલને બ્લોક કરી દે છે. સોનલ સવારે ઉઠીને ગુડ મોનિઁગનો મેસેજ કરે છે. રાજ કોઈ પ્રતિઉતર નથી આપતો..
(સોનલને ખબર પડે છે કે રાજે બ્લોક કરી છે અને એક પ્રોબ્લેમ માટે તેની મદદની જરૂર હતી. ફોન કરુ કે ન કરુ ? કોમલ પણ આટલી જ જીદી કર ફોન એને અને કે મદદ કરે આપણી. કોમલ ફોન લગાડી પણ વાત ન કરે પછી વાત મારે જ કરવાની. ફોન કરીને મદદ માંગી. પેલા જેમ મદદ કરતા તેમ મદદ ન કરી અને એવું કીધું ઈન્સાજઁ જે ભાઈ છે તેને કયો.અને ફોનમાં પણ એક જ પ્રશ્ન તમારો જવાબ શું છે હા કે ના ?)
સોનલ : - હા
રાજ : - થેંક્ચાયુંલ મળીએ સાંજે..
સોનલ : - ઓકે જોએ..
રાજ : - ત્યાં આવીને ફોન કરે છે. તો સોનલને મોડું થતું હોવાથી ત્યાંથી નીકળી જાય છે.
સોનલ : - રાજનોફોન ઉપાડીને કહે છે.. સોરી મારે મોડું થતું હોવાથી નીકળી ગઈ.
રાજ : - ઓકે... તો ક્યારે મળશો તમે ?
સોનલ : - કાલે..
(રાજ ને સોનલ પછી ફોનમાં જ વાતો કરે રોજ. પછી બંનેને અવાર - નવાર મળવાનું થતું રેતુ ક્યારેક સવારે તો ક્યારેક સાંજે બંને મળતા અને થોડો સમય સાથે રહેતા.એક વાર વાતમાં ને વાતમાં રાજે સોનલની બથઁ ડેટ પુછી. સોનલનો બડે આવી જ રહ્યો હતો.)
રાજ સોનલનાં જન્મદિવસની રાહ જોતો સોનલનો જન્મદિવસ ઉજવવાં માગતો હતો.
સોનલ : - કંઈ નથી ઉજવવાંનો હું નય ઉજવતી જન્મદિવસ..
રાજ : - તો આ વખતે તો ઉજવવો જ પડશે મારા માટે અને તે દિવસે પુરો દિવસ તું મારી સાથે રહીશ.
સોનલ : - ઓકે...સોનલ તેના ગૃપમાં જન્મદિવસ સે તે કેવાની ના પાડે છે..
રાજ : - તો ભી તેના ફ્રેન્ડ ગૃપમાં બધાને કહી દે છે..
સોનલ : - સોનલ અને કોમલ નોકરીથી છુટી થાય છે ત્યારે તેના ગ્રુપની પારૂલ નામની એક છોકરી કહે છે જન્મદિવસ આવે છે તો ક્યાં જવાનો પ્લાન છે ?
રાજ સોનલને મેસેજ કરે છે. સોનલ કોઈ પ્રતિઉતર આપતી નથી. રાજ ઘણા બધા મેસેજ કરે છે. સોનલ કોઈ જવાબ આપતિ નથી. રાજ ફોન કરે છે. સોનલ ફોન નથી ઉપાડતી. રાજ ફોન પર ફોન કરે છે. સોનલ ફોન ઉપાડે છે.
રાજ : - શું થયું તમને કેમ કંઈ મેસેજના જવાબ નથી દેતા કેમ ફોન નથી ઉપાડતાં ?
સોનલ : - બસ એમ જ
રાજ : - ના બોલો
સોનલ : - મેં ના પાડી હતી ને જન્મદિવસ વિશે ના કેવાનું તો પણ તમારા ગ્રુપમાં કહી દીધું.
રાજ : - મે બંસી ને એકને જ કીધું... સોરી..
સોનલ : - સોરી... બાય...
પુરો દિવસ ફોન કરે છે. સોનલ કોઈ જવાબ નથી આપતી.

