STORYMIRROR

Neeta Chavda

Romance Fantasy Others

2  

Neeta Chavda

Romance Fantasy Others

કંઈક આવું પણ થાય - 4

કંઈક આવું પણ થાય - 4

2 mins
122

રાજ    : - સાંજના બાર વાગે સોનલ ને મેસેજ કરે છે અને જન્મદિવસની શુભેચ્છા આપે છે.

સોનલ   : - જવાબ આપતા થેક્યું કહે છે.

રાજ    : - હવે જવાબ આપ કે તું કાલે મારી સાથે આવીશ કે નહીં મારી સાથે પુરો દિવસ રહીશ કે નહીં ?

સોનલ   : - ના... સોરી..

         ( રાજની એક ફ્રેન્ડ બંસીનો ફોન આવે છે. પણ સોનલ કામમાં હોવાથી ફોન ઉપાડતી નથી પછી બંસી કોમલના ફોનમાં ફોન કરે છે. ઘરે મહેમાન હોવીથી કંઈ વાત કરતી નથી. સોનલ કામમાં હોવાથી કોમલ બંસી સાથે વાત કરાવી દે છે. )

બંસી    : - ઓય .. શું થયું તને ? અમે આટલી મસ્તી કરી તો ખોટુ લાગી ગયું તને..

સોનલ   : - ના એવું કંઈ નથી..

બંસી    : - તો શું ખોટું લાગ્યું તને ? પારૂલે તને કીધું એનું ખોટું લાગ્યું તને ?

સોનલ   : - ના... હું કામમાં છું પછી ફોન કરું..

કોમલ   - વાત કરે છે.. પછી ફોન કાપી નાખે છે..

રાજ    : - સાંજે સોનલ ને મેસેજ કરે છે. તું આવીશ કે નહીં ? 

સોનલ   : - સોરી.. હું નહીં આવું..

રાજ    : - ઘણા મેસેજ કરે છે હાઈ હેલો પ્લીઝ

સોનલ   : - સારી...

રાજ    : - રીસાઈ જાય છે..

સોનલ   : - મેસેજ નથી કરતી પછી..

કોમલ   : - આવું ન હોય તારો જન્મદિવસ ઉજવવા માંગે છે જીજું થોડો ટાઈમ સાથે રહેશે તો જાને..સવાર ની વાત નથી કરતી સરખી..

સોનલ   : - નય કરવી વાત ...

કોમલ   : - સોનલ તું જાય છે તો જાય છે કે તો કેટલા દિવસ થી જીજુ આ દિવસ ની રાહ જોવે છે.

સોનલ   : - હા તો શું કરૂં ?

કોમલ   : - હા તો તું કાલે જાશ કર મેસેજ ચાલ તને મારી કસમ છે..

સોનલ   : - એય .. કસમ ના દે તારી ..

કોમલ   : - દશ જ ... તારે મને મારી નાખવી છે..

સોનલ   :- ઓય.. તારી કસમ તો પાળવી જ પડે ને તને થોડી મરવા દવ .. તું તો મારી જાન છો..

કોમલ   : - તો કર ચાલ..

સોનલ   : - રાજ ને મેસેજ કરે છે..હાઈ હેલો..ક્યાં ખોવાઈ ગયાં ?

રાજ    : - કોઈ જવાબ નથી આપતો..

સોનલ   : - બોલો ક્યાં જાવું કાલે..?

રાજ    : - જવાબ આપતા કહે છે ક્યાંય નય..!

સોનલ   : - કેમ ..?

રાજ    : - એમ જ ..

સોનલ   : - કેમ એમ જ રાજ ને મનાવે છે..

રાજ    : - બસ...!!

સોનલ   : - જાવું હોય તો કહો..

રાજ    : - રાજ માની જાય છે અને કહે બોલો ક્યાં જવું છે..

સોનલ   : - ક્યાંક બહાર જાવી...

રાજ    : - ઓકે... 

સોનલ   : - જન્મદિવસ ની સવાર થઈ ..

રાજ    : - સવારે સોનલ ને લેવા પહોંચી જાય છે..


Rate this content
Log in

Similar gujarati story from Romance