મારી જિંદગી માં જિંદગીભર રણજીતેઆપેલા દર્દ
મારી જિંદગી માં જિંદગીભર રણજીતેઆપેલા દર્દ
સાહેબ કે સે 15 વર્ષ- જુના ફોટા સે વોટરપરકના પૂજા ને રણજીત ના પણ તે સાવ જૂઠ સે સાહેબ જુઠું બોલે સે 15 વર્ષનાં સે તો તે મુવી જોવા ગયા હતા તે ફોટા માં જે કપડાં ને દોરા ને બુટી પેરી સે તે પણ 15 વર્ષ જુના છે.
મને એમ્ હતુ કે રણજીત મારા થય ને રેશે હમેશા પણ નય પ્રેમ તો એને મને કર્યો જ નહીં. પ્રેમ કર્યો હોત્ તો તે પૂજા પાસે ન જાત .પણ મને તો તકલીફ જ દેવી હતી તેને. મે તેના માટે બધું જ મુકી દીધું ઘરબાર માં બાપ પણ તે મારે માટે એક છોકરી ને ન મુકી શકી શક્યા. મે ઘણું બધું ખોયું સે મારી લીફે માં તે મને કયારેય નહીં મળે. મારા માં બાપ નો પ્રેમ ભાઈ બેન નો પ્રેમ આ બધું મને કયારેય નહીં મળે જેવું પેલા મળતું હતું.
રણજીત મેરીડ હોવા સતા મે તેની સાથે રવ સુ અને તે કોઈ બીજા સાથે રહે સે તેના ફોન માં પૂજા ના નામ ની હર એક આઈડી સે તેને ગાળ દયો તો પણ લસન લાગે . ને મને કોઈ બાર નું આવી મે ગાળ ડાય જાય તો પણ સાંભળી લે છે. મારી જિંદગી મા દુખા સિવાય શુ સે એ તો સમજાતું જ નથી. મે કુંવારા છોકરો કર્યો. શાયદ એ મારી જ ભૂલ છે.
કોઈ પણ વ્યક્તિ આપણી થાય ને નથી રેતી , હુ બદલાણી રણજીત ના બદલાયેલા સ્વભાવ જોઈ ને ઘર માં તેને તે પસંદ હતી જ તે તો મને શુકામ હેરાન કરવા રાખી.
ક્રિયાન નામ સે મારા છોકરા નું તેની પણ દયા નય આવી એક તો તેની પેલી પત્ની તો નડતી હતી હતી હવે આ પૂજા પણ મરીબજિન્દગી માં કતો બની ને બેસી ગય છે.
રણજીત મને ખોટું જ બોલે સે જેમ કે હુ નાની હોવ તેમ. જિંદગી માં સૌવથી વાલુ હોઈ ને તો તે સે મારો ક્રિયાંશ બાકી રણજીત સાથે તો આ સમાજમાં રહસુ ખાલી જિંદગી જીવવાની નહીં વિતાવી રહી સુ ખાલી સાથે રહી ને. હવે જિંદગી માં ક્યારેય વિશ્વાસ ન આવે રણજીત પર મને .
