STORYMIRROR

Kalpesh Patel

Romance Classics

4  

Kalpesh Patel

Romance Classics

દીવો અને દીવાનો~માઇક્રો સ્ટોરી:

દીવો અને દીવાનો~માઇક્રો સ્ટોરી:

1 min
12

માઇક્રો સ્ટોરી: 
“દીવો અને દીવાનો”

તે કહેતી—
“તું થોડો પાગલ છે…”
તે હસતો—
“હા, પણ તારા માટે જ.”
એક દિવસ તે ચાલી ગઈ…
કોઈ કારણ વગર, કોઈ વચન વગર.
લોકોએ કહ્યું—
“હવે તો સમજદાર બની જા.”
પણ તે દરેક સાંજે એ જ ખૂણે દીવો સળગાવતો રહ્યો…
જ્યાં તે છેલ્લે હસીને ગઈ હતી.
કોઈએ પૂછ્યું—
રે ગાંડા 
તું..
“હજુ પણ, એની રાહ જોઈ રહ્યો છે?”
તે બોલ્યો—

“પ્રેમ નો વિષય સહેલો નથી…
એ તો દીવાના થાવ તોજ, તે અનુભવાય છે.”



Rate this content
Log in

Similar gujarati story from Romance