STORYMIRROR

Aniruddhsinh Zala

Tragedy Inspirational

2  

Aniruddhsinh Zala

Tragedy Inspirational

દહેજની બે મોઢાની વાતો

દહેજની બે મોઢાની વાતો

1 min
70

દીકરીને જોવા આવ્યા મહેમાન વિભૂતિબહેન સહપરિવાર આવેલા  ત્યારે શોભનાબહેને કહેલ,

"અમે દહેજ લેવા કે દેવામાં માનતા નહી "

મહેમાનગતિ બાદ દીકરી પસંદ કરી મહેમાન વિદાય થયેલ.

થોડા સમય બાદ વિભૂતિબહેન પોતાની થનાર વહુ માટે સાડી વિગેરે ભેટ આપવા આવ્યા, દરવાજાની અંદર, ત્યારે શોભનાબહેન તેમના દીકરાને જોવા આવેલ મહેમાનને કહેતા હતાં,

 "પહેલાં મારા સુંદર સંસ્કારી દીકરાની લાયકાત મુજબ કરીયાવર તમારી દીકરીને કેટલું આપશો તે જણાવો. તમે દહેજ સારુ આપી શકો તો જ વાત આગળ વધારીએ..!"

 વિભૂતિબહેનને આંચકો લાગ્યો, ને તરતજ લાવેલ સામાન સાથે ગુસ્સામાં પરત ફરી ગયા.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Tragedy