STORYMIRROR

Kalpesh Patel

Comedy Classics

4  

Kalpesh Patel

Comedy Classics

અસલી -નકલી

અસલી -નકલી

6 mins
0

અસલી~નકલી

મુંબઈના જુહુ વિસ્તારમાં એક જૂની, અડધી તૂટેલી, dust smell વાળી ઈમારત છે —
“જહાંગીર પુસ્તકાલય.”
બાહરથી નામ ટ્રસ્ટની library, પણ અંદર કોથળા માં કઈક બીજું બિલાડું.

આ લાયબ્રેરી માં વર્ષોથી લોકો આવતાં-જતાં, પુસ્તકો વાંચતાં, ચર્ચાઓ કરતાં.પણ છેલ્લા દસ વર્ષથી કોઇ આવતું નથી.અહીં માત્ર જૂના કાગળોની સડેલી વાસ, ચોપડી ઓમાં ઉધઈ ની ગંધ અને જંતુનાશકની ખાટ્ટી બાફ.

લાઈબ્રેરીને બંધ કરવા પાછળ કારણ, જમીન નાં ભાવ નું ચક્કર તો દૂર સુધી ગુંજે છે…

પણ એની વાત જુદી હતી.

---

૧. દસ્તુર દારૂવાલા – smell scientist

દસ્તુર દારૂવાલા, વય એપ્રોક્સ. ૪૩ વરસ નો કુંવારો.મૂછ કલાસિક.કેશ થોડા વાંકડીયા વળાંકવાળા.અને વાતો,મીઠી પણ  હૃદય પર ચૂભે, તેસિવાય બીજે ક્યાંય નહીં.

દસ્તુર કોઈ ઓરડીનરી પારસી નથી.
તે પાસે એક “વિવિધ પ્રકારેની વાસ સુવાસ ઓળખવાની” શક્તિ વાળું નાક છે.
ખાવાનું, દારૂનું, પાન-ખાન નું, રેવલોન, ચેનલ નાં અસલી નકલી પેરફુમ તે સૂંઘી ઓળખી બતાવશે …

આખુ જુહુ કહે:

“દારૂવાલા બાવા  બેમિસાલ, આ જન્મે તો નાક Special edition લઇ આવ્યો છે .”

તેના મિત્રો મજાક કરતાં:

“યાર દસ્તુર, તું નાકથી પથ્થર સૂંઘીને પણ તેમના કેમિકેલ નો ભેદ ઉકેલી દે!”

દસ્તુરનું રીયલ ટેલેન્ટ દારૂની દુનિયા માં વિશેષ હતું.
Original Scotch vs duplicate વ્હિસ્કી

એ તો ખાલી બોટલ ને ફેરવી, ઉપર નીચે બે વાર સૂંઘે,અને કહે,

“Fake. Expiry six months. Glycerine સાથે mix.”

પરંતુ દસ્તુરને સર્જનહાર કંઈક અલગ દેવા વાળો હતો.
એક દિવસ તે લાયબ્રેરી માં જાય છે, જે હવે માત્ર કબાડ સ્ટોર હોઉસ બની ગયું હતું.

---

૨. અજાણ્યું માસ્ક અને જૂના ફાઇલ

દસ્તુર લાયબ્રેરી ના બેઝમેન્ટ માં ઊતરે છે.
અહીં rats, કબાટ અને ઘોડા માં સડી ગયેલા કાર્ટનનાં ઢગલા હતા .
એક પોટલું પડે  છે અને અંદરથી
એક લીલુંડું માસ્ક પડે છે.
માસ્ક કોઈ સામાન્ય નહોતું.
એને હાથમાં લેતાં દસ્તુરને અજીબ હુંમિંગ સાઉન્ડ સંભળાય છે.
પછી તેને બૂક્સ પાછળ એક જૂની ફાઈલ મળે છે :

Letterhead – "Ringwala Supply Co."

Ledger entries – "500 crate Scotch — Paid cash"

Invoice – "Chemical drums (industrial alcohol)"

નોંધ: “પુસ્તકાલયના પાછળના ગોડાઉન Entry માત્ર TRUST માટે છે.”

દસ્તુરની આંખ પહોળી થઈ.
આ લાયબ્રેરી માં બૂક્સ નહોતી…
બોટ્ટલ, લેબલ, રિફીલ કેપ, ખાલી કાર્ટન્સ
અને કેટલાક નોટસ જે કોઈ કેમિકેલ માફિયા ના હતા.

માસ્ક પહેરતાં જ એની નજર બદલાઈ ગઈ.દરેક બોટલ પરથી રંગો જોવા મળ્યા.
કોઈ bottle પર green glow
કોઈ bottle પર red smoke
કોઈ bottle પર yellow dots

માસ્કે whisper કર્યું:

“Fake smell detected.”

દસ્તુર ચોંકી ગયો:

“Oh hello, mask also talking? Wah re bawa!”

---

હું રતન રિંગવળા, કોણ છે ત્યાં community inspector કે કંઈક બીજું?અચાનક પાછળથી અવાજ આવ્યો, સાવધાન

“Same library maa koi ghusyu toh?”

દસ્તુર પાછો વળ્યો.જોયું તો બારીક મૂંછ, રાઉન્ડ ચશ્મા, સફેદ કોટ અને હાથમાં સોડા ની બોટલ.

હું છું રતન રિંગવળા વોરાજી,
Parsi communityનું “Ethics & Quality Inspector.”

ભલે લેબલ inspector,નું પણ છું  સોડા
જેવો સ્ટ્રોંગ. અહીં ફરવાની કે સૂંઘવાની મનાઈ છે બાવા, ઉપરથી વન વે એન્ટી છે, જે આવે તે કાયમ માટે જમા, પાછો ન જઈ શકે.અને હાસ્ય ની મને અલર્જી છે.

દસ્તુર રિપ્લાય કરતા કહે :

“Bawa, smelling is my birth permit.”

રતne લાયબ્રેરી તરફ જોયું અને દસ્તુર દારૂવાલા નાં હાથ માંથી ફાઈલ છીનવી ને કહેઃ

“આ ફાઈલ કોન્ફિડેન્ટિઅલ છે. ચાલ તું બહાર જા તને જીવતો જવા દઉં છું .”

દસ્તુર ગુસ્સે થઈ કહે અરે બાવા તું કસાઈ લાગે છે “કોન્ફિડેન્ટિઅલ? અહીં આખા Mumbai duplicate Scotch નો ભંડાર ભરાયો છે.”

રતન બોલ્યો, અરે ભાગ ફાલતુ વાત છોડ, પણ દસ્તુર પણ જબરો, એણે ઘા મારતા કહ્યું,
મને ખબર પડી ગઈ છે

“તું જાણે છે, પણ કહેતો નથી.”
“Fake vs original નો business આ જહાંગીર લાયબ્રેરી ના પાટિયા નીચે ચાલે છે.”

રતને પેતરો બદલ્યો, હસતા બોલ્યો, ચાલ બાવા તું પણ યાદ કરશે એકાદ પેગ સાથે મારીએ. તેઓ બંને પાછળ ગયા

લાયબ્રેરી ના પાછળ old Newspaper rack પાછળ એક આયર્ન ગેટ હતો.
રતન ચાવી કાઢે છે, ગેટ ખોલે છે.

અંદર ફુલ ફેક્ટરી.
મિક્સર, મશીન, લેબલ રોલ, ખાલી scotch bottle, cap સીલિંગ મશીન ડ્રમ, અને ચારો કોર ફિનાઈલ ની સ્મેલ.

દસ્તુર તો હજુ માસ્ક સાથે ચાલતો હતો:
red alarm blink!
એને માસ્ક થી કોઈ અજાણ્યો વોઇસ સંભળાયો:

“ડેન્જર. બાવા ટોક્ષિક અલકોહોલ.”

table પર labels:
“Vintage Irani Whisky – Imported from Scotland”
Reality?Navi Mumbai chemical depot.

રતન કહી રહ્યો:યાર આ જહાંગીર ટ્રસ્ટ વાળા પાસે પૈસા નથી. લાયબ્રેરી બંધ થઈ જાય તેમ હતું. કોઈએ ફંડિંગ આપ્યું લાયબ્રેરી બચાવવા… પણ તેમાં એક ડીલ હતી: બેઝમેન્ટ માં ફેક લીકર નો ધંધો ચલાવા દે.”

દસ્તુર, યાર રતન “this is not funding. This is, funeral of innocent people

સલાહ દેતા-લેતા દસ્તુર bottle ઊંચકે છે અને સ્મેલ કરે છે.પછી માસ્ક ઉપર પીળા ડોટ આવે છે અને કહે છે .

દસ્તુર:આ બધો માલ નકલી છે.

“Fake Scotch formula:
Industrial alcohol + flavour essence + caramel color + hope.”

રતન:

> “Hope??”

દસ્તુરજી એ રાડ નાખી રતન ને લાલકર્યો
રતન ચોંક્યો.તેના હાથ એક મોમેન્ટ માટે કંપી ગયા.પહેલી વાર તે ઇન્સ્પેક્ટર માંથી માનવી લાગી રહ્યો.

તે ધીમે થી બોલ્યો: રે બાવા, હું તારી જાત નો ભાઈ, “ખરું કહું હું master માઈન્ડ નથી. હું પગાર દાર  માણસ છું.”

દસ્તુર છાતી ફુલાવીને:“ચિંતા નહીં કર. બાવા les us team-up now.”

બીજે દિવસે જાહેર ખબર આવી
Parsi community hallમાં launch party.

Banner:
“Royal Tower Parsi Scotch – Taste of legacy.”At Jahangir Laibrery. Juhu.

સફાઈ કરેલા લાયબ્રેરી નાં hall  માં music, soda, chips.but bottles: ટોટલી મિક્સ ફેક and ઓરીજીનલ.

દસ્તુર માસ્ક પહેરી સ્ટેજ પર ચડે:

“Ladies & Gentlemen, smell inspection time!”

રતન વિશલ ફૂંકે: “Silence!, please Quality check chale che !”

દસ્તુર એક પછી એક bottle catch કરે

smell કરીને બુમ પડે, અસલી !”

બીજી bottle ખોલે, નાક આગળ: “aa નકલી છે, Fake!”

ત્રીજી બોટલ ચેક કરે: “હાજમોલા ફિનિશ,હવે કેરોસીન ચાલુ !”

crowd હસવા લાગે, અસલી વિલન ભાગવા લાગે છે .
પણ રતન એક બોટલ વિલન ના માથે મારે છે.

દસ્તુર બોલે છે “Section – No nonsense allowed!”
તેનો mask glow કરે –
red alert biggest drum પર.
દસ્તુર ડ્રમ ખોલે છે:
અંદર ઇન્ડસ્ટ્રીઅલ અલકોહોલ.
VERY dangerous.એક sip = જાન જોખમ.

રતન સાઇલેન્ટ થઈ જાય છે.
દસ્તુર તેનો હાથ રતન નાં ખભે  મૂકે છે.

“Now we make this library real library again.”

જહાંગીર લાયબ્રેરી માં પોલીસ આવે છે. ન્યૂઝ કવરેજ ચાલુ થાય છે:

“Masked Parsi saves Mumbai from deadly fake liquor.”

લાયબ્રેરી ના જૂના ટ્રસ્ટ મેમ્બર્સ ખેદ વ્યક્ત કારે  છે.
લાયબ્રેરી ફરી પુસ્તકો થી ભરાય છે.
દસ્તુર સ્મેલ સ્પેશ્યલિસ્ટ બની જાય છે.
રતન કોલીટી કંટ્રોલ ઓફિસર,
ન્યૂ રૂલ્સ: હવે “Laughing allowed.”



માસ્ક દસ્તુર નાં ચહેરે થી ઉડી ખોવાઈ જાય  છે.કોઈ જ બુક રેક ની પાછળ થી મળતું નથી.પરંતુ લાયબ્રેરી ના એક કોણે,
પાનખરના પાન જેવી sound માં ગણગણાટ સંભળાય છે:

“Truth has one smell… fake has thousand.”

“અસલી ને એક જ, પણ નકલી ની અનેક સોડમ”
😆😆😆

Epilogue ~

પાણીનું tanker Navsari માં મળે છે.
Label: “માત્ર જન સેવા હેતુ ” પણ તેમાં હતો નકલી દારૂ
200 કિલોમીટર દૂર જુહુ નાં દરિયા કિનારે બેસેલા દસ્તુરનાં મગજમાં માસ્ક બ્લીન્ક કરે છે…બાવા હજુ સ્ટોરી એન્ડ નથી થતી. બાવા ચાલ સેકન્ડ ચેપ્ટર માટે તૌયાર થા.

😆😆😆



Rate this content
Log in

Similar gujarati story from Comedy