STORYMIRROR

Kalpesh Patel

Romance Classics Inspirational

3  

Kalpesh Patel

Romance Classics Inspirational

અજીબ યાત્રા

અજીબ યાત્રા

1 min
1

અજીબ યાત્રા 

ઝરમર વરસાદમાં ટ્રેન ધીમે ધીમે આગળ વધી રહી હતી.
ખિડકી પાસે બેઠેલી તે, અને સામે બેઠેલો એ—બન્ને અજાણ્યા.

એક જ સ્ટેશન પર ઉતર્યા.
હાથમાં સમાન, આંખોમાં સ્મૃતિ.

ટ્રેન આગળ ધપી  ગઈ…
પણ અજીબ યાત્રા અંદર શરૂ થઈ ગઈ. 

ટ્રેન જઈ ચુકી હતી, હવે એકસાથે બે ગાડી એકજ પાટે દોડવાની હતી...



Rate this content
Log in

Similar gujarati story from Romance