STORYMIRROR

Pravina Avinash

Tragedy

3  

Pravina Avinash

Tragedy

આનો કોઈ ઈલાજ ?

આનો કોઈ ઈલાજ ?

2 mins
14.8K


સેમી, નો સ્કૂલ ટુ ડે? યુ આર સ્ટીલ ઈન બેડ?

મૉમ,આય એમ સ્કેર્ડ.

વાય.

મૉમ યુ ફરગોટ ગઈ કાલે સેવન્થ ગ્રેડર ગન લઈને આવ્યો હતો. આમારા ક્લાસના બે જણા

સિરયસ્લી ઈનજર્ડ થયા છે. લાસ્ટ નાઈટ મને ડ્રિમમાં પણ એ છોકરાનો ફેસ દેખાતો હતો.

સેમીનું નામ તો સૂંદર સૌમિલ છે. અમેરિકામાં ભલભલા નામોનું શોર્ટ ફોર્મ થઈ જાય.મમ્મીએ

સેમીના માથા પર હાથ મૂકી જોયો.

સેમી, યુ હેવ ફીવર. તાવ માપી જોયો ૧૦૨ ડીગ્રી હતો.

મમ્મીએ માથા પર બરફના પાણીના પોતા મૂકવાનું ચાલુ કર્યું. ડૉક્ટર ઘરમાં હતાં એટલે

વાંધો ન હતો. સેમીના ડેડી’ઈનટ્ર્નિસ્ટ અને મમ્મી પિડિયા્ટ્રિશ્યન’ હતાં.

મીલી ખૂબ સાલસ હતી. સેમી પોતે કહેતી, તેના પપ્પા તેને સૌમિલ કહેતા. શ્રિકાંત મીલીને

પરણી સુંદર રીતે જીવનમાં ગુંથાયો હતો. મીલી મળતાવડી હતી. ઈંડિયન કલ્ચર તેને ખૂબ

ગમતું. ભારત ત્રણેક વાર આવી હતી. મુંબઈ શહેર તેને ન્યૂયોર્કની યાદ અપાવતું. જેમ સેમી

ગુજરાતી ડેડી પાસે લર્ન કરતો્ સેઈમ વે મીલી વૉઝ લર્નિંગ ટુ.

મીલી એન્ડ શ્રી બોથ વર કનફ્યુઝ્ડ

સ્કૂલોમાં પાગલની જેમ નાના બાલકોના ખૂન થતા જોઈ તે હચમચી ગઈ હતી.

શ્રી, હાઉ કેન વી કનવીન્સ સેમી ટો ગો બેક ટુ સ્કૂલ? હી ઈઝ સ્કેર્ડ.’

શ્રી, યસ ડાર્લીંગ ઈટ વીલ ટેક સમ ટાઈમ.

સેમી વૉઝ નોટ રેડી ટો ગો ટુ સ્કૂલ.

મીલી એન્ડ શ્રી વેન્ટ ઓન વેકેશન. સેમી વૉઝ બીહેવિંગ લાઈક વેરી નોર્મલ ચાઈલ્ડ.

ઈન થ મોર્નિંગ મીલી સેઈડ, સેમી આઈ ગો વીથ યુ.

શી ડ્રોવ સેમી ટુ સ્કૂલ. તેની સાથે આખું અઠવાડીયું શાળામાં રહી. આતો સારું હતું કે મીલી માટે એ

પોસિબલ હતું . બાકી બધા બાળકોના માબાપ આવી રીતે બેસી ન શકે.

ગુડ પાર્ટ મીલી ,સેમીની સાથે ભણતા બધા બાળકોનું ધ્યાન રાખી રહી હતી. સેમીના ક્લાસમાં બીજા

૨૦ બાળકો હતાં.

મીલી વૉઝ પેરન્ટીં ગ એવરીબડી. પરિણામ ખૂબ સુંદર આવ્યું. બીજા પેરન્ટસને પણ થયું

આવી રીતે બાળકોને સાથ આપીશું તો તેમના દિલમાંથી ડર જશે.

મીલીએ શાળાના બાળકોના પેરન્ટસને પોતાને ત્યાં ‘ટી’ પર ઈનવાઈટ કર્યા. બધા સાથે

ખુલ્લા દિલે વાત કરી. બધા પેરન્ટસ એક વાત પર સહમત હતાં કે તેમના બાળકો ડરી

ગયા હતાં.’ કુમળી વય અને નજર સમક્ષ બીજા બાળકો ઘવાયા અને મર્યા એ સામાન્ય

વાત ન હતી.

અંતે સહુએ ટર્ન નક્કી કર્યા. જો કોઈને અનુકૂળ ન હોય તો બીજા પેરન્ટ્સે સ્વીચ કરવાની

તૈયારી બતાવી .શાળાની સિક્યોરિટી ટાઈટ કરવાની પ્રિન્સિપાલે તૈયારી બતાવી.

સમાજમાં જેમ ભાંગફોડિયા અને ક્રુક વસે છે તેમ સારા માણસોની પણ કમી નથી. મીલીએ

પોતાની ઓફિસમાં એક ડિપાર્ટમેન્ટ ચાલુ કર્યો. પોતે નાના બાલકોની ડૉક્ટર હતી. જે પણ

નાનું બાળક આવા સંગોને કારણે શૉક અનુભવતું હોય તેની મફત ટ્રીટમેન્ટ કરવાનું ચાલુ કર્યું.

એક નૉન પ્રોફિટ ઓરગનાઈઝેશન ચાલુ કરી સમાજને ઉપયોગી કાર્યમાં પ્રવૃત્ત થઈ.

સમાજના બે પહેલુ છતા થયા. આનો ઈલાજ કરવા મીલીએ કમર કસી. સેમી અને  તેના

ફ્રેન્ડસ બધા હવે ધીરે ધીરે નોર્મલ થઈ રહ્યા હતાં.

‘ઓ.કે. મોમ, યુ ડુ નોટ કમ ટુ સ્કૂલ. આઈ એમ ફાઇન.’ મીલી અને શ્રી ખુશ થયા કે હવે દીકરો

નોર્મલ થઈ ગયો. વીક એન્ડ પસાર થયું અને સેમી મનડે પાછો સ્કૂલે રોજની જેમ ગયો. લંચ

ટાઇમમાં કાફે ટેરિયામાં બધા શાંતિથી ખાવામાં મશગુલ હતા ત્યાં એક શિક્ષક ગન સાથે આવ્યા

અને આડેધડ...


Rate this content
Log in

Similar gujarati story from Tragedy