STORYMIRROR

Rekha Shukla

Fantasy

3  

Rekha Shukla

Fantasy

વરસાદ

વરસાદ

1 min
229

આકાશી આસમાની રંગી ચાદર ને આવી ગયો વરસાદ 

વાદળી યે ભરમાવ્યો બેરંગી ડહોળો પ્રસરી ગ્રે વરસાદ


શરમ વગરનો સૂર્ય સંગ નાચ્યો ઝાપટ્યો હો વરસાદ

તડ તડ તડ વિજળીએ ઝબૂક્યો પકડાઈ ગ્યો વરસાદ


કડકડાટી ને ગડગડાટી ચમકી વિજલડી એ વરસાદ

બે મીનીટ માં કોરોક્ટ ધરણીમાં સમાયો જઈ વરસાદ


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy