STORYMIRROR

Dinesh soni

Inspirational

4  

Dinesh soni

Inspirational

વૃક્ષારોપણ

વૃક્ષારોપણ

1 min
285

વાવ્યાં'તાં વૃક્ષો મેં પહેલાં ઘણાં,

જાળવ્યાં'તાં પણ મેં પહેલાં ઘણાં.


પ્રેમ વૃક્ષો પ્રત્યે હતો અનહદ મને,

મંગાવ્યાં'તાં વૃક્ષો મેં પહેલાં ઘણાં.


ચલાવ્યું'તું અભિયાન પણ ચોતરફ,

ફાળવ્યાં'તાં વૃક્ષો મેં પહેલાં ઘણાં.


લઈ રહ્યાં લાભ સૌ કોઈ વૃક્ષોનો,

સંભાળ્યાં'તાં વૃક્ષો મેં પહેલાં ઘણાં.


છાંયો આપી રહ્યાં હવે વૃક્ષો 'દિન',

ઉછેર્યાં'તાં વૃક્ષો મેં પહેલાં ઘણાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational