STORYMIRROR

Rajesh Baraiya

Inspirational Others

3  

Rajesh Baraiya

Inspirational Others

વૃક્ષ ઉછેર

વૃક્ષ ઉછેર

1 min
14.6K


એક વૃક્ષને ઉછેર્યું પ્રેમથી,

જેમ માતા ઉછેરે બાળને.

વૃક્ષ આપે છે મીઠા ફળો,

તાપમાં છાયડો બની ઉભું.

શ્વાસો તેમના થકી ચાલે,

જન્મથી મૃત્યુ સુધી સાથી.

મનમાં અભિમાન ના જરા,

શીખવે સદવિચારનો ગુણ.

મેં હવે જાણી લીધું છે કે,

વૃક્ષો વાવવા જરૂર સદાય.

   


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational