Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Katariya Priyanka

Inspirational

3  

Katariya Priyanka

Inspirational

વૃક્ષ સાથે કર મિત્રતા

વૃક્ષ સાથે કર મિત્રતા

1 min
146


જીવનનો પર્યાય બને જો વૃક્ષ,

આપણું જીવન ન રહે શુષ્ક,


ફળ,ફૂલ, ઔષધી, છાયો દેનાર,

બદલામાં થોડી કાળજી લેનાર,


હવા રાખે શુદ્ધ, વર્ષા લાવે ખેંચી,

તોય થોડા લોભે આંખ તે મીંચી !


પૈસાનું કદી કોઈ વૃક્ષ નથી હોતું,

અણમોલ છે વૃક્ષ, એ ક્યાં છે ખોટું ?


જતન કરી વૃક્ષનું, કર એની મિત્રતા,

વૃક્ષ કાપી, શું કામ નિભાવે જાત સાથે શત્રુતા !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational